તારી આંખો યાદ આવે છે.....! -------------------------------------- સપના મા કરી હતી તે વાતો યાદ આવે છે
ખુદા ને કરેલી મારી ફરિયાદો યાદ આવે છે
ફફ્ત તારા સંગ જીવન મેહેક્તુ હતુ મારુ
સાથે તારા વીતાવેલા પળો યાદ આવે છે
સૂરજ ના કિરણ અજવાસ લાવે જીવન મા
ચાંદની તળે કરેલી એ વાતો યાદ આવે છે
કોને કહુ હવે મારા જીવન ની વેદના હવે
જાણ્યે-અજાણ્યે કરેલા મારા ગુનાહો યાદ આવે છે
ઓળખી ન સક્યો આ "ધવલ" તારા પ્રેમ ને
અશ્રુ ભીની મને એ તારી આંખો યાદ આવે છે
--------------------------------------- sapna ma kari hati te vaato yaad aave chhe
khuda ne kareli maari fariyado taad aave chhe
fakt taara sang jeevan mehektu hatu maaru
saathe taara vitaavela palo yaad aave chhe
suraj na kiran ajvaas laave jeevan maa
chandni tale kareli ae vaato yaad aave chhe
kone kahu have maara jeevan ni vedna have
janye ajaanye karelaa maara gunaho yaad aave chhe
olakhi na sakyo aa "dhaval" taara prem ne
ashru bhini mane ae taari aankho yaad aave chhe
-------------------------------------------- aapko yeh lines kaisi lagi ? |