![]() |
| |||||||
| Notices |
| Gujarati Share Gujarati Shayaries here.. |
| Sponsored Links |
![]() |
| | LinkBack | Thread Tools | Display Modes |
| | #1 (permalink) |
| Friendly Administrator Join Date: Apr 2005 Location: Rajkot (INDIA)
Posts: 4,189
![]() ![]() ![]() ![]() ![]() ![]() | એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે
__________________ |
| | |
| Sponsored Links |
![]() |
| Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests) | |
| Thread Tools | |
| Display Modes | |
|
|
Similar Threads | ||||
| Thread | Thread Starter | Forum | Replies | Last Post |
| ક્યાં બધું અહીંયા રહી જાય્ છે ? | Maksa | Gujarati | 0 | 29th October 2007 08:32 PM |
| તારી આંખો યાદ આવે છે.....! | Bunny | Gujarati | 4 | 16th October 2007 03:56 PM |
| Why you'll love a Mac....., Read this and find it why I bought Mac.. | Bunny | Computer Affairs | 2 | 7th April 2007 10:44 PM |