![]() |
| |||||||
| Notices |
| Gujarati Share Gujarati Shayaries here.. |
| Sponsored Links |
![]() |
| | LinkBack | Thread Tools | Display Modes |
| | #1 (permalink) |
| Friendly Administrator Join Date: Apr 2005 Location: Rajkot (INDIA)
Posts: 4,189
![]() ![]() ![]() ![]() ![]() ![]() | હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ… શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે… સબંધોની દિવાલો ખંડેર થઈ…તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા? હું જરુર આવીશ એવો વાયદો આપી… પછી જુદા થઈ ગયા તમે.. છે આ બેહાલ અમારા , તમારી જ છે આ ભેટ - સોગાદ …! જોઈ મુખ અમારુ પછી શાને…પ્રિયે ગદગદા થઈ ગયા તમે.. જનાજો રોકી પછી એ રડતાં એટલું જ કરગર્યા… અલવિદા કહ્યુ હતુ અમે અમસ્તુ… ને… દુનિયા થી જ અલવિદા થઈ ગયા તમે..
__________________ |
| | |
| Sponsored Links |
![]() |
| Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests) | |
| Thread Tools | |
| Display Modes | |
|
|
Similar Threads | ||||
| Thread | Thread Starter | Forum | Replies | Last Post |
| shayari kya hai humse poochiye..!! | shakz | Dard Ki Shayari | 5 | 26th July 2007 01:05 AM |
| Funny Shayari | Maksa | Gud Gudati Shayari | 1 | 11th March 2007 01:30 PM |
| nashili shayari.............. | Aman_sahni | SMS Shayaris | 4 | 20th October 2006 09:56 PM |
| English Shayari | Maksa | Fun (English Only) | 2 | 19th June 2006 09:09 AM |
| Shayari from Fanna | h_4_always_hemal | Dard Ki Shayari | 1 | 11th June 2006 05:53 PM |