![]() |
| |||||||
| Notices |
| Gujarati Share Gujarati Shayaries here.. |
| Sponsored Links |
![]() |
| | LinkBack | Thread Tools | Display Modes |
| | #1 (permalink) |
| Friendly Administrator Join Date: Apr 2005 Location: Rajkot (INDIA)
Posts: 4,047
![]() ![]() ![]() ![]() ![]() ![]() | એને ભુલી શકતો નથી અને એની સામે જોઇ શકતો નથી. કોઇ ને ખબર ના પડે એટલે વાત પણ કરી શકતો નથી. એને પ્રેમ તો કરુ છુ પણ એની જીન્દગી મા આવી શકતો નથી. સ્વાર્થ ની દુનિયામા જીવુ છુ પણ કોઇના કહેવાથી એને છોડી શકતો નથી. એના વિના કેટ્લુ બેચેન છે મારુ મન એ પણ એને સમજાવી શકતો નથી.... |
| | |
| Sponsored Links |
![]() |
| Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests) | |
| Thread Tools | |
| Display Modes | |
|
|