![]() |
| |||||||
| Notices |
| Gujarati Share Gujarati Shayaries here.. |
| Sponsored Links |
![]() |
| | LinkBack | Thread Tools | Display Modes |
| | #1 (permalink) |
| Friendly Administrator Join Date: Apr 2005 Location: Rajkot (INDIA)
Posts: 4,049
![]() ![]() ![]() ![]() ![]() ![]() | અધુરો પ્રેમ ખબર નથી એને હું શું કહી ગયો પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે.. જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં.... બધુ જ ચુપચાપ સહી ગયો.. સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને, બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો, મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો, રડાવી જાય છે ક્યારેક એની યાદ મને... કારણ કે મારો 'પહેલો પ્રેમ અધુરો રહી ગયો'......... કેવી રીતે વ્યક્ત કરું હું સાવ એકલો થઈ ગયો.................. |
| | |
| Sponsored Links |
![]() |
| Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests) | |
| Thread Tools | |
| Display Modes | |
|
|