![]() |
| |||||||
| Notices |
| Gujarati Share Gujarati Shayaries here.. |
| Sponsored Links |
![]() |
| | LinkBack | Thread Tools | Display Modes |
| | #1 (permalink) |
| Friendly Administrator Join Date: Apr 2005 Location: Rajkot (INDIA)
Posts: 4,047
![]() ![]() ![]() ![]() ![]() ![]() | આ દુનિયામા હર કોઇને ગમતી વસતુ નથી મળતી.. મલવા ખાતર મલી જાય છે બધુ... મન ને શાતિ નથી મળતી.. કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય છે... પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી. જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી.. મનમા અવિરત તરવરતી હોય્ છે, એ આક્રુતિ નથી મળતી.. પ્રેમ મા મળી તો જતા હોય છે મન પણ, નસીબની રેખા નથી મળતી... ચાલી નીકળે છે બધા પ્રેમ ના માર્ગે પણ... દરેકને મન્જીલ નથી મળતી.... |
| | |
| Sponsored Links |
![]() |
| Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests) | |
| Thread Tools | |
| Display Modes | |
|
|
Similar Threads | ||||
| Thread | Thread Starter | Forum | Replies | Last Post |
| એને ભુલી શકતો નથી... | Maksa | Gujarati | 0 | 18th January 2008 03:29 PM |