![]() |
| |||||||
| Gujarati Share Gujarati Shayaries here.. |
| Sponsored Links |
![]() |
| | LinkBack | Thread Tools | Display Modes |
| | #1 (permalink) |
| Global Moderator Join Date: Apr 2007 Location: Somewhere
Posts: 1,910
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() | તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો, મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો ! ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે, હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ? ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ? હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો ! મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી, રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો ! મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ? સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો !
__________________ ![]() |
| | |
| Sponsored Links |
![]() |
| Currently Active Users Viewing This Thread: 1 (0 members and 1 guests) | |
| Thread Tools | |
| Display Modes | |
|
|